સાત રંગોની કહાની છે મજાની
રાત થાતા તો જવાની છે જવાની.
આંખ ધોખો તો કદી પણ ખાય ન શકે !
પ્રેમ પામો તો જવાની છે દિવાની .
મૌજ માણી લે હવે તું જિંદગી ની , ચાલવાની છે ઉમર તોય ઢળવાની.
આખરી શ્વાસો સુધી આ જીંદગીમાં,
વાત ગઝલોમાં હવે તારી થવાની.
લાકડીના જોર પર કાં ચાલવું છે ?
જેમ આવી તેમ જાશે આ જવાની.
કવિ જલરૂપ
મોરબી
No comments:
Post a Comment