મનના ઊંડાણ માં વર્ષો ના અંધારા,
ને બહાર ઝળહળતા સ્વપ્નો એવું પણ બને.
આપણે ક્યાં પરિચિત હતાં એક બીજા થી.
વીતી જાય વર્ષો ફરી અજાણ્યા એવું પણ બને.
કોને કહ્યું નથી રહી શક્તિ જુજ્વાની,
અમે જન્મ્યાંજ સંઘર્ષો માં એવું પણ બને.
પ્રેમ કર્યો વ્હાણા વીતી ગયા .
આવે તે યાદ દરેક ક્ષને એવું પણ બને
- મોરારી બાપુ
No comments:
Post a Comment