મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
હથેળીમાં થી અચાનક ઢોળાઈ ગયેલા અક્ષરો ને ફરી ભેગાં કરતાં જણાયું કે તારા નામ નાં બે અક્ષરો ખૂંટયાં છે . --- મુકેશ મણિયાર .
No comments:
Post a Comment