મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
પાંદડું તાળી પવનને આપે છે, ઝાડ પર જાણે રાસ લાગે છે.
સ્નેહ ઓછો નથી કોઈનો પણ, એક જણ કેમ ખાસ લાગે છે?
– ગૌરાંગ ઠાકર
No comments:
Post a Comment