મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
ફૂલને કંઠે કો’ગીત રમે ગરવું. સૂકી તે ધૂળના ભીના ખૂણેથી આજ પાંગરવું, કાલ વળી ખરવું : તોય ફૂલને કંઠે કો’ગીત રમે ગરવું.
– ગુલામ મોહમ્મદ
No comments:
Post a Comment