હસતાં ફૂલને જોઈ
ભમરા એ પુછયું
કે કેમ હ .હ .હ. હસે છે .
ફૂલે
પ્રત્યુતર આપતા કહ્યું
ભગવાન પણ અળવીતરો છે
દુઃખી થાય ને તેને
વધુ
દુઃખી કરે .....
એટલે ,
હું ...............
હંમેશા
હસતા હસતા ખરી જાઉં છું.
કવિ જલરૂપ
મોરબી
No comments:
Post a Comment