મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
તરસ મારી ચાતક જેવી પ્રેમ બુંદે મિટાવ . . . !!
તરસે નૈંન આપ દરશ બોલ બે મીઠા બોલ . .
ખબર તને સતાવીશ મને તોયે ઝંખુ તને . R.R.SOLANKI . તૃષ્ણા.@
No comments:
Post a Comment