મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
સાદગી સજીને આવો, ખરા ભાવથી આવો. છે વૃંદાવન અહી ઘેલું, તમે વાંસળી લઈ આવો. ઉકળાટમાં નથી ગમતું, દોસ્ત વાદળી બની આવો. દિશાહીન છે અમે દિશા દર્શક તમે આંગળી થઈ આવો.
-જ્ન્નત
No comments:
Post a Comment