મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
બસ પ્રતિક્ષામાં સતત ઊભા જ રહેવાનું હતું , પ્રેમપંથે એ જ તો કપરી સફર લાગી મને . હું ય જીવું છું વસંત ! એમ જ હસીને જિંદગી , તું ય ફૂલોથી સજેલી પાનખર લાગી મને .. -બેફામ
No comments:
Post a Comment