મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
રોજ મહેકે જો નવપલ્લવિત યાદ તમારી.
પુષ્પ બનીને સૌરભ છાલકાવે વાત તમારી
હું બનું આમ રોજ મરીજને તું ઔષધ મારી -હાર્દ
No comments:
Post a Comment