મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
સખી, સૂર્ય-ચંદ્ર જેવી આપણી મૈત્રી ન મિલન પણ છતાં સંતાકૂકડીની મૈત્રી
છતાં હું ચંદ્ર તારી પાછળ જ ઘૂમીશ સૂર્ય, નહીં વિસારું – તારી છાયામાં ભમીશ.
– સુધા ભટ
No comments:
Post a Comment