ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Friday, January 15, 2016

કાજલ ઓજા

જયારે બે જણાંનાં ઝધડા
તેમના બેડરૂમની બહાર નીકળીને
બીજનાં ડ્રોઇંગરૂમની ચર્ચા બને ત્યારે
એ ઝઘડામાં પાછા વળવાનાં રસ્તા
ધીમે ધીમે બંધ થઈ જાય છે.
કોઈ પણ માણસ જયારે
પોતાની અંગત જિંદગીની સમસ્યાઓ
પારકા સાથે વહેંચવા માંડે
એ સમસ્યા નથી રહેતી.
ચટપટી મસાલેદાર વાનગી બની જાય છે.
-કાજલ ઓજા

No comments:

Post a Comment