મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
હવે ક્યાં સુધી તને હું ચર્ચામાં રાખું? નાહક ઠાલી લાગણીના ખર્ચામાં રાખું ..
સાંભળ આજ તું આપી દે સમય મને, આવકારવાં તને સંવેદનો સાબદાં રાખું.
કયાં પ્રહર આવીશ તું?કહી દે તો જરા બાંધી શમણે અશ્રું તોરણ ઝુલતાં રાખું.. . . R.R.SOLANKI (તૃષ્ણા).
No comments:
Post a Comment