મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
જન્મ દિવસ નો રંગ જમાલ મુબારક. કો ગમતીલી આંખનો કમાલ મુબારક.
ક્ષણક્ષણનો હિસાબ કોણ રાખે છે જિંદગી. રેશમી ક્ષણ ની યાદ નો રૂમાલ મુબારક. " દાજી "
No comments:
Post a Comment