હવે વાદળોને કેવા ઠેકાણા ?
અે તો અમસ્તા જ ફરતા હોય છે
વરસતા હોય છે અેતો વાતો છે
અે તો લાગણીઅોથી રડતા હોય છે
ક્યાંક અાડંબર તો કયાંક ધનૂષ થઇ
િનત નવા અાકાર સર્જતા હોય છે
કહેવાની અનેક કોશીસો સાથે કઇંક
અગ્નાત જ લીપીમાં લખતા હોય છે
અિભષેક ઠક્કર
''અદિઠ''
No comments:
Post a Comment