મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
હવે કોઇને હુ યાદ નહી કરુ, કોઇના વિચારોમા નહી ફરુ,
કેમ ઝાંઝવા છેતરે હર વખત, આંખોના નીર વહેતા નહી કરુ
લાગણી મારા તરફથી જ હતી તારા વિશે કોઇ ફરિયાદ નહી કરુ
કહેવી નથી કોઇ વાત હવે 'વિપુલ' વાતોને મારી ગઝલોમા જ ભરુ..
(વિપુલ દેસાઇ) 29/02/016 10:00AM
No comments:
Post a Comment