મારા ચેહરામા નજર ચેહરો બીજાનો આવે
લાગે આજ દર્પણ પુરો ગાંડો થયો લાગે
લગાડુ કાળો ટીકો તોય બમણી નજરુ લાગે
મને કોઈ તેના ચેહરામા છૂપાઈને જોતુ લાગે
થોડાક દિવસથી હૈયુ હળવુ ફૂલ લાગે
કોઈ તેના હૈયા પર હાથ રાખી ફૂંક મારતુ લાગે
આજકાલ નવરાશ જ નથી એવુ મને લાગે
લાગે કોઈ દિલથી તેના દિલમાથી નીકળી મારુ થવા માગે.
- '' રાજ '' ( આકર્ષક )
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આજનો મોરલાનો ટહુકો......
Tuesday, February 9, 2016
મારા ચેહરામા નજર ચેહરો બીજાનો આવ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment