મારો કાંઇ વાંક..!!
હું તો મેઘ બનીને વરસ્યો..
પણ તું એ બુંદોને વીણી ના શકી..
તો એમા મારો કાંઈ વાંક..!!
વહેતા ઝરણાંની જેમ અવિરત વહ્યો..
ને ભળ્યો સાગરે, તોય રહી તું સરસ્વતી..
તો એમા મારો કાંઈ વાંક..!!
દુરને દુર ચાલતી રહી..
"જગત"નો સાથ છતાં રહી એકલી..
તો એમા મારો કાંઈ વાંક..!!..jn
No comments:
Post a Comment