ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Wednesday, March 2, 2016

કાજલ ઓજા

કોઈને પામી લેવું એટલે
એના સુખમાં ભાગીદાર થવું,
એના ગમા-અણગમા
ઓળખવા અને એ પ્રમાણે વર્તવું,
એની બેવકૂફીઓને સહી લેવી.
એની સાથે જિંદગીનો મોટાભાગનો સમય ગાળવો,
લડવું-ઝઘડવું, હસવું-રડવું....
સાથે સાથે સુખી અને દુઃખી થવું...
-કાજલ ઓજા

No comments:

Post a Comment