ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Wednesday, April 13, 2016

ભળી લોહીમાં,,,
. . વેદના પ્રણયની,,,
. . . તો શાંતિ મળી,,,,

. વિરહી બની,,,,
. . જીવવું જ પડશે,,,
. . . આઝાદી નડી,,,,,

મળશે પ્રિય ,,,,
. એક સાંત્વના,હદયે,,
. . . રાખવી પડી.!!

ચાલી પ્રેમના,,,
. કંટિલ પંથે,તને,
. . લાગણી મળી ?

અજમાવ્યું તેં,,,,
. . ફરી નસીબ  એવું ,
. . . ને "તૃષ્ણા" મળી.!!

. . . . R.R.SOLANKI
              (તૃષ્ણા).

No comments:

Post a Comment