જાણી લીધું તમે પ્રેમ ન કયોઁ ,
કહી દીધું અમે પ્રેમ તો કયોઁ .
રોગ ભલે ન થયો અમને ,
પ્રેમ નાં વ્હેમ માં તો ફયોઁ !
રાધા ન મળી તો અમને શું !?
બની જીંદગી માં કાનો તો ફયોઁ .
બેઠા નીરાંતે લઇ હાથમાં હાથ ,
વેળાએ જ પાનખર તો ખયોઁ .
શ્વેતે ' એક તરફી જ પ્રેમ કયોઁ ,
ગઝલો માં લઇ સાથે તો મયોઁ !!
મેવાડા ભાનું " શ્વેત Apr 19,2016
No comments:
Post a Comment