એક તરસ્યો શબ્દ હું બનું..
એક વહેતી ગઝલ તું બને..
એક ખાલી કલમ હું બનુું..
એક રંગબેરંગી શાહી તું બને..
એક મહેકતું ગુલાબ હું બનુું ..
એક ઉડતુ પતંગિયું તું બને..
એક સુંદર સ્વપ્ન હું બનુું...
એ સ્વપ્ન નો સૌદાગર તું બને...
એક જ 'અનેરી' આશ....
કે એક તરસ્યો શબ્દ હું બનું..
એક વહેતી ગઝલ તું બને..
-અંકિતા છાંયા 'અનેરી
No comments:
Post a Comment