મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
મોહનું છળ ત્યાગવું સહેલું નથી, કે ઝરણ જેવા થવું સહેલું નથી. જ્યાં તમારી હો પ્રશંસા ચાલતી, ત્યાંથી ચાલીને જવું સહેલું નથી. - હરીન્દ્ર દવે
No comments:
Post a Comment