અમે મહોબ્બતનાં મરીઝ.
અમને રણ કે ઝરણ માં ફરક ક્યાં.???
અમે અલખનાં રઈસ...
અમને પરણ કે મરણમાં ફરક ક્યાં???
યાદોથીજ અમારે નીસ્બત જીવનમાં બાકી રહી..
અમે જોગીડા ની જમાત..
અમને તહેવાર કે વહેવારમાં ફરક ક્યા??
નથી કોઈ મારું જેને માનું હું પોતાનું,
કોણ અહી રહીગયું ને કોઈનું શું રહેવાનું??
ખબર મને એટલીજ કે સગા સહુ છે સગમગા,
અમે ભગવા ભેખનાં ભેરુંડા
અમને સગા સબંધો ના ફરક ક્યા???
કૃણાલ રાજપુત
"હમરાઝ
No comments:
Post a Comment