મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
"શાંતિનો ભંગ" """""""""""""""""""""" જર્જરીત જૂના નગરને છોડી ચૂપચાપ-- ચાલી નીકળ્યો, નવા નગરની વાટે. 'ને એ લોકો-- શાંતિનો ભંગ કરી બેઠા. ---રસિક દવે 'બેહદ'. 08-09-1978.
No comments:
Post a Comment