Saket Dave SIR JI એ આપેલ શબ્દ પર થી મારી રચના-કાવ્ય :
શબ્દ : પ્રવાસ,મુસાફરી,યાત્રા,ભ્રમણ,સહેલગાહ.
કહે છે...
લખ ચૌયાૅસીનાં
ફેરા ફરે,
મળે છે
એક માનવ અવતાર ,
આટલું લાંબું " ભ્રમણ "
અઘરું તો ખરું,
નહિં ?
ને આ ભ્રમણ ને
અંતે મળેલ મંઝિલ
કયાં સૌ-તમામ
ઉજાગર કરી શકે છે ?
No comments:
Post a Comment