મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
અમે ન્યાય કરતાં શીખી જો લીધું છે, હવે વાર કરતાં શીખી તો લીધું છે, અમે સરહદોને મીટાવી મીટાવી, હવે પાર કરતાં શીખી તો લીધું છે ! -ડૉ. મુકેશ જોષી
No comments:
Post a Comment