મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
ક્યારેક સળવળતુ મારી ભીતર ક્યારેક અશ્રુ બની આંખે ચડતુ સતત મને વીંધતુ ક્યારેક પથારીના સળમાં ક્યારેક મારામાં સંગ્રહી રાખેલા તારા સ્પર્શમાં તારા શ્વાસની સુગંધમાં રોજ મને ડંખતુ અસ્તિત્વનું એક કોરુ પાનું
- ધારિણી સોલંકી
No comments:
Post a Comment