મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
સુરાલયમાં જાશું જરા વાત કરશું અમસ્તી શરાબી મુલાકાત કરશું સુરાલયમાં, મસ્જિદમાં, મંદિરમાં, ઘરમાં કે ‘આદમ’ કહો ત્યાં મુલાકાત કરશું
- શેખાદમ આબુવાલા
No comments:
Post a Comment