મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
તું છે જ્યાં નથી હું,એ અફસોસ પણ છે. છતાં જીવતો છું, એ અફસોસ પણ છે.
નદી ખીણ પર્વત છે,વરસાદ વરસે. નથી એક બસ તું,એ અફસોસ પણ છે.
ખુદા ની હતી ચાલ સઘળી,ખબર છે. સમય પણ કરે શું,એ અફસોસ પણ છે.
વિપુલ બોરીસા
No comments:
Post a Comment