મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
કેવી રીતે વીતે છે વખત શું ખબર તને? તે તો કોઇ’દી કોઇની પ્રતિક્ષા નથી કરી.
– બરકત વિરાણી “બેફામ”
No comments:
Post a Comment