મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
ગઝલ સર્જાયના કૈલાસ દિલમાં દાહ લાગ્યા વિણ, પ્રથમ ઘેરાય છે વાદળ પછી વરસાદ આવે છે. – કૈલાસ પંડીત
No comments:
Post a Comment