મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
ક્યાંક અનહદ પ્રેમ મળે ને ક્યાંક નફરત, વ્યક્તિ એક છતાય લાગણીઓમાં મોટી ગફલત....
•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•° સમય ખોટો હતો કે હું, સમજણ વગર ની વાત કરી બેઠો, ભાઈ એને હું પ્રેમ કરી બેઠો. -હાર્દ
°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°
No comments:
Post a Comment