મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
વિશ્વમાં ‘બેફામ’ ભૂલાઇ જવા તૈયાર છે. એ કહે જો આટલું કે યાદ ‘બરકત’ છે મને. - બેફામ
No comments:
Post a Comment