મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
યાદો ના જખ્મો પણ અજીબ હોઇ છે, વીતેલી ક્ષણો અનમોલ હોઇ છે,
હંમેશા તાજા રહે છે યાદો એમની, જે આંખો સામે નહી પણ હ્રદય ની પાસે હોઇ છે..!!
No comments:
Post a Comment