મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
'+ - નું વેર = તમે અને હું રકમોની હેરફેર = તમે અને હું ખાલી નિવાસ ( ) માં થંભેલો હિંચકો ને બાર ચડતો ફેર = તમે અને હું -કરસનદાસ લુહાર
No comments:
Post a Comment