મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આ જામમાં છે એથી વધારે ન જોઈએ, આ જામમાં છે એટલું પીવાય તો ય બસ.
No comments:
Post a Comment