અજબ એ સમય ની વાત હતી,
જયારે એની દોસ્તી મારી સાથ હતી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ખીલી રહ્યો છે આ આથમતો સુરજ રાત્રીના આગમન પર,
સંધ્યા ના પગલા જાણે એના દિલ પર દસ્તક દેતા હોય.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
હવેતો છેતરાય છે આયના રોજ ચહેરા આગળ,
હવે આઈનો પણ ખોટો પડે આ માણસ આગળ.
-હાર્દ
No comments:
Post a Comment