મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે, હારેલી જીંદગી જીવવાની પણ મઝા અનેરી હોય છે…
કીનારા પર વહાણ હંકારનારાઓ તમને શું ખબર, તૂફાન માં કશ્તી ગુમાવવાની પણ મઝા અનેરી હોય છે. Sender :: અંકીતા છાયા 'અનેરી'
No comments:
Post a Comment