મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
જબરદસ્ત વાત છે ફક્ત દુનીયા કદરદાન માને છે કામ આપણા ને એ મહેરબાન માને છે જખમાં નમક ભભરાવી પોતાને દયાવાન માને છે હાથીના દાંતોને જાણે એ શણગાર માને છે રાખો જો મર્યાદા તો આપણને નાદાન માને છે
- Praful parmar
No comments:
Post a Comment