મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
૧. વરસ્તી આ મોસમ ને ભીંજાતી તું , ઘેરાતી આ ઘટાઓ ને ટહુકતો મોર બનીને હું.
૨. આ તડપતા દિલની એને શું ખબર, હસ્તા હોઠજ દેખે છે એ ભરાયેલી આંખો નહિ.
૩. વિષયથી વધારે કહી જાય છે, છતાય આંખો મૂંગી રહી જાય છે. -હાર્દ
No comments:
Post a Comment