મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
હાથમાં હાથ રાખીને નીકળી પડે છે, ખીસ્સામાં હાથો રાખી નીકળી પડે છે, ભરોસાની નાવડીમાં બેસી સફર ખેડે છે, મંઝીલ ને પામવા તે એકલો જ નીકળી પડે છે. ..લાલુ.
No comments:
Post a Comment