સમયને વીતતા બહુ વાર નથી લાગતી, એથી તમને મળ્યાને બહુ વર્ષો થઈ જશે...
તમને અમારી યાદ આવે કે નહી,
પણ તમારી યાદ દિલના કોઈ ખુણામાં જરૂર રહી જશે...
છે કહે કે સમય છે બધા દુ:ખની અકસીર દવા,
પણ આપણા આ વિરહનાં ઘાવ એ કેમ કરી ભરી જશે???
એમની સામે નજર મિલાવવાથી,
અમે બસ ડર્યા એ જ કારણથી “ગુલશન”
ક્યાંક એમની નજર અમારા,દિલને વીંધી જશે.....
-ડી.કે બારડ
No comments:
Post a Comment