મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
શ્રી તમારી સાથે સ્વનામ સાંકળી લઈ હક્ક કરી હરખશું ને વારી વારી જઈશું મોરપિચ્છ વીંઝીને વેર વાળવાના મનસૂબાઓ ઘડશું ને વારી વારી જઈશું -સંજુ વાળા
No comments:
Post a Comment