મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
વીતેલા બાળપણ ના મીઠા સંભારણા નો ભાગ કોઈએ ગજવે ભર્યો હોય તો કહેજો .
એ પાચીકા , એ ગીલ્લી ડંડા , એ લખોટીની રમત નો સ્કોર કોઈને યાદ હોઈ તો કહેજો ....
No comments:
Post a Comment