મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
મને પણ થાય કે હુ પણ રમું અને હુ પણ એવો સંતાવુ કે કોઇ ને ક્યારેય ના મળુ.
પણ પછી ડર લાગે છે.
મને કોઇ ગોતી લેશે. અને મારા ઉપર દાવ આવશે .તો?
હજી આ જીવનની સંતાકૂકડી નો દાવ ઉતર્યો નથી. .
હજી હુ શોધ્યા કરુ છુ. ખુદને....
-આભાસ
No comments:
Post a Comment