મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
મારગ ભલે સખત આપજે, યાદ રહે એ વખત આપજે.
પતંગિયું થઈને આવીશ હું. ! ફૂલ ના મને દસ્તખત આપજે. ' દાજી '
No comments:
Post a Comment