મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
ઇશ્વર, પથ્થર, પ્રશ્નો, ઉતર, બિન્દુ, સાગર, માનવ, પામર, આદિલ, શાયર
-આદિલ મન્સૂરી
No comments:
Post a Comment