ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Wednesday, February 24, 2016

વસંત ના કુમળા

વસંત ના કુમળા
પર્ણ જેવો એક
લીલોછમ્મ સંબંધ
એમ જ ખરી પડ્યો
જીવનની  ડાળથી
હાથમાં થી,
જાણે ,
સમયની સરતી,
રેત સરી ગઈ ,
આયખાં ની વાટમાં થી . . . !!
R.R.SOLNKI
(તૃષ્ણા).

No comments:

Post a Comment