દિલ થી બધું કહી ગયાં છો તમે
કેમ ત્યાં જ રહી ગયાં છો તમે
તમારા વિના અહિ ખાલી ખમ લાગે
સરભર ભરી શું લઇ ગયા છો તમે !
સાંજ પણ મને ઊતરી ઊતરી લાગે
સૂરજ ઘોળી પી ગયાં છો તમે !
સાચું કહું તો બેવફા છો તમે
માટે ત્યાં જ રહી ગયાં છો તમે
- મેવાડા ભાનુ 'શ્વેત'
No comments:
Post a Comment